Logoશ્રી વિંધ્યાવાસિની માતાજી
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૬

શ્રી વિદ્યાવાસિની માતાજી તથા નીલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પરમ પૂજ્ય શ્રી વિંધ્યાવાસિની માતાજી તથા નીલકંઠ મહાદેવના દિવ્ય આશીર્વાદ સાથે આયોજિત પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ તથા આપના પરિવારને સહર્ષ આમંત્રણ.

00Days
00Hours
00Mins
00Secs
Tech Summit Conclave
Live Conclave
Event Overview
✦ મહોત્સવ વિશે ✦

શ્રી વિદ્યાવાસિની માતાજી ની વિશિષ્ટ પત્ર પૂજા - દોષ નિવૃતિ કર્મ તેમજ ત્રિવિધીય નવકુંડી હોમાત્મક મહારુદ્રયાગ અને નીલકંઠ મહાદેવ (શિવ પરિવાર) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પરમ પૂજ્ય શ્રી વિંધ્યાવાસિની માતાજી તથા નીલકંઠ મહાદેવ (શિવ પરિવાર)ના દિવ્ય આશીર્વાદથી આયોજિત આ પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાર્મિક વિધિઓ, મહારુદ્ર યજ્ઞ, પૂજન-અર્ચન અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે આપ તથા આપના પરિવારને સહર્ષ આમંત્રણ છે.

Date & Venue

21 થી 24 જૂન, 2026 📍 શ્રી વિંધ્યાવાસિની માતાજી ટેમ્પલ તથા નીલકંઠ મહાદેવ મંદિર (ગઢ) મુ. મોકર, તા. રાણાવાવ, જી. પોરબંદર

✦ કાર્યક્રમ ✦

મહોત્સવની રૂપરેખા

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર ધાર્મિક વિધિઓ, યજ્ઞ, પૂજન અને મહાપ્રસાદના કાર્યક્રમોની સમયવાર વિગતો.

05:00 PM

નૂતન મૂર્તિઓની નગરયાત્રા